Monday, December 2, 2013

બગીચા માં બેઠેલા એક પ્રેમીજોડા ને જોઈને મારા એક મિત્ર એ મને કહું કે જિંદગી મે યુવાની માં એકવાર તો કોઈને પ્રેમ કરવો જરૂરી સે જોકે મજાની વાત એ હતી કે અમારા બંને માઠી કોઈ ક્યારેય કોઈ છોકરીના પ્રેમ માં પડ્યું નથી પણ મારા મન માં એમના સવાલ થી બીજા ઘણા સવાલ ઊભા થઈ ગયા..

.સુ એક છોકરી ને પ્રેમ કરવો એમાં જ યુવાની સે સુ યવનિ માં છોકરીને પ્રેમ કરવો જરૂરી એ સુ પ્રેમ નું એક આજ સ્વરૂપ સે...સુ પ્રેમ ની પરિભાષા છોકરી સાથેના પ્રેમ પૂરતી સીમિત સે....મને ભી લાગે સે કે યુવાની માં પ્રેમ થવો ખૂબ જ જરૂરી સે કર્ણ કે એ પ્રેમ જ તમને જીવવાની પ્રેરણા આપે ચ્હે પણ હ હું ક્યારેય નહીં કહું કે 3એ પ્રેમ છોકરી સાથે જ હોવો જોઈએ...દેશ પ્રેમ, કે દોસ્ત નો પ્રેમ સુ જિંદગી માં જનૂન નથી પૂરો પાડતું ...કદાચ છોકરી સાથે નો પ્રેમ ક્ષણિક હશે પણ માતૃભૂમિ પ્રેત્યે નો પ્રેમ જિંદગી ના આખરી સાંસ સુધી તમારું જુનુન બની રહે છે.

No comments:

Post a Comment

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...