Sunday, February 22, 2015

MAA BHAVANI / माँ भवानी...



સદાય ભેળી રે જે ભવાની લાજ રાખવા રાજપૂત ની...
તું જ આધાર અને તું જ છે આરાધ અમારો.......
સમય બદલાયો છે...શસ્ત્ર બદલાયા છે.....
તોય આશરો ભવાની તું જ તણો......
નથી રહ્યા રણ હવે , નથી રહ્યા રણસંગ્રામ.....
તોય શાન રાખવા ક્ષત્રિય તણી તું જ છો તારિણિ....
બહુ નવરાવી રક્ત થી દુશ્મન ના માવડી.....
હવે ના વહાવ રક્ત ભાઈઓ તણું ભવાની.....
ભલે વધ કરવા રે તી હાથ તું વેરી તણો....
ભેળા રાખજે ભાઈઓ માં વિનતી સુણી " વિર " તણી......
જય માતાજી.....જય રાજપૂતાના.......

No comments:

Post a Comment

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...